વોર્ડ નંબર-2માં પીવાના પાણી અને બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસ કાર્યકરોની વોર્ડ ઓફિસમાં રજૂઆત
વોર્ડ નંબર-2માં પીવાના પાણીની અછત વડોદરાના વોર્ડ નંબર-2માં પીવાના પાણીની અછત અને તૂટેલા રસ્તાઓને લઇને કોંગ્રેસ કાર્યકરોએ વોર્ડની ઓફિસમાં રજૂઆત કરી. કાર્યકરોએ જણાવ્યું કે વોર્ડની ઘણી સોસાયટીઓમાં પૂરતા દબાણ અને પૂરતી માત્રામાં પીવાનું પાણી ન મળતાં રહીશોને ટેન્કર અને પાણીના જોગ જાળવવા માટે ખર્ચ કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ કાર્યકરોનો આક્ષેપ છે કે નાગરિકોને પાણી … Read more