અમદાવાદ: પૂર્વ ઝોનમાં પીવાનું પાણી દૂષિત, સંતોષનગરમાં 2 મહિનાથી સમસ્યા; રામોલમાં 2 દિવસથી ટેન્કર બંધ

ગોધરા-દાહોદ હાઇવે આગ

અમદાવાદના પૂર્વ ઝોનમાં પીવાનું પાણી દૂષિત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતા રહેવાસીઓ પરેશાન છે. બહેરામપુરાના સંતોષનગર વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી નળમાંથી ગટર જેવું ડહોળું પાણી આવે છે અને સ્થાનિકો દ્વારા પાણીજન્ય તથા ચામડીના રોગો માટે ફરિયાદ નોંધાવાઈ છે. રામોલમાં ટેન્કર બંધ સાથોસાથ રામોલના ગરુડિયા ટેકરા નજીકની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પાણીના ટેન્કર … Read more

છોટા ઉદેપુરના ચિલરવાંટમાં ‘નલ સે જલ’ યોજના કાગળ પર, લોકો પીવાના પાણી માટે મોતાજ

વિદેશ મંત્રાલયનું નિવેદન

છોટા ઉદેપુરના ચિલરવાંટમાં ‘નલ સે જલ’ યોજના છોટા ઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામમાં સરકાર દ્વારા ઘોષિત ‘નલ સે જલ’ યોજના કાગળ પર જ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. ગામમાં દલિત સમાજની લગભગ 100 જેટલી વસ્તી ધરાવતા લગભગ 50 પરિવારોને ભરચોમાસે પીવાનું પાણી નહીં મળતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણીની ટાંકી છે પણ નળમાં પાણી નથી. … Read more

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.61 મીટર — મહત્તમથી માત્ર 7 સેન્ટિમીટર દૂર

સોનિયા ગાંધીનું પુસ્તક

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આજે 138.61 મીટર સુધી પહોંચી ગઇ છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર હોવાથી હવે સંપૂર્ણ ભરાવા માટે માત્ર 7 સેન્ટિમીટર બાકી રહેલ છે. હાલ ડેમ 99.50 ટકા ભરાઈ ગયો છે અને બપોરે ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા જણાઈ રહી છે. હાલ ડેમમાં … Read more