છોટા ઉદેપુરના ચિલરવાંટમાં ‘નલ સે જલ’ યોજના કાગળ પર, લોકો પીવાના પાણી માટે મોતાજ
છોટા ઉદેપુરના ચિલરવાંટમાં ‘નલ સે જલ’ યોજના છોટા ઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામમાં સરકાર દ્વારા ઘોષિત ‘નલ સે જલ’ યોજના કાગળ પર જ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. ગામમાં દલિત સમાજની લગભગ 100 જેટલી વસ્તી ધરાવતા લગભગ 50 પરિવારોને ભરચોમાસે પીવાનું પાણી નહીં મળતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણીની ટાંકી છે પણ નળમાં પાણી નથી. … Read more