અમદાવાદ: યુવતીની છેડતી મામલે રામોલ પોલીસે મહિલા પર ફરિયાદ નોંધાવી; બજરંગ દળ-વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને પોલીસમાં ઘર્ષણ
યુવતીની છેડતી મામલો અમદાવાદનાં રામોલ વિસ્તારમાં યુવતીની છેડતીની ફરિયાદમાં અરમાન મલિક સામે ગુનો નોંધાયો છે. ઘટનાના પગલે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રામોલ પોલીસ સ્ટેશન પર ઉપસ્થિત થયા અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ અને બોલાચાલી થયા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરી અને મામલો શાંત પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી … Read more