BRICS સમિટ 2026: Su-30MKI માટે 300 કિલોમીટર રેન્જ ધરાવતી રશિયન RVV-BD મિસાઇલ ડીલ પર નજર

યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટમાં ભારતના 5 નવા સ્થળો

BRICS સમિટ 2026 દરમિયાન RVV-BD મિસાઇલ ડીલ ભારતીય વાયુસેનાના Su-30MKI ફાઇટર જેટોને રશિયન RVV-BD લાંબા અંતરની એર-ટુ-એર મિસાઈલથી સજ્જ કરવાનો પ્રસ્તાવ BRICS સમિટ 2026 દરમિયાન ચર્ચાનું વિષય બની રહ્યો છે. આ સમિટ દિલ્હી ખાતે યોજાઇ રહી છે અને 11 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ સહયોગ વિષયક … Read more