યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે યુવા મોબિલિટી સ્કીમ પર સહમતિ થવાની શક્યતા; દર વર્ષે 100,000 સુધીના યુવાનોને યુકેમાં આવવાની છૂટ મળી શકે છે – BBC
યુકે અને યુરોપિયન યુનિયન યુવા મોબિલિટી સ્કીમ BBCના અહેવાલ મુજબ યુકે અને યુરોપિયન યુનિયનમાં નવી યુવા મોબિલિટી સ્કીમ ઉપર શુક્રવારે બ્રસેલ્સમાં યોજાનારી UK‑EU સમિટમાં સહમતિ થવાની શક્યતા છે. સમીતીની અનુમાનિત રચનામાં EUમાંથી યુકેમાં દર વર્ષે સૌથી વધુ 100,000 યુવાઓને મુસાફરી, કામ અને અભ્યાસ માટે મંજૂરી આપવામાં આવવાની સંભાવના છે અને સમાન સંખ્યાના બ્રીટિશ યુવાનોને યુરોપમાં … Read more