15 સપ્ટેમ્બર ટોપ ન્યૂઝ: યમુના બેસિન પ્રોજેક્ટ કરાર, ગાંધીનગરમાં WCEF 2026 નો પ્રારંભ અને ચારધામ હેલિકોપ્ટર સેવા શરૂ

15 સપ્ટેમ્બર ટોપ ન્યૂઝ

15 સપ્ટેમ્બર ટોપ ન્યૂઝ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યમુના બેસિનમાં પ્રસ્તાવિત 660 મેગાવોટ પ્રોજેક્ટ અંગે છ રાજ્યો વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ગુજરાતના ગાંધીનગરમાં WCEF 2026નું આયોજન 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન થશે અને ચારધામ હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ થાય છે. યમુના બેસિન પ્રોજેક્ટ કરાર યમુના બેસિન પ્રોજેક્ટ પર કરાર ગૃહમંત્રી અમિત … Read more