ગાજરાવાડી અને વાડી વિસ્તારમાં પાણીની તંગીથી રોષે ભરાયેલી મહિલાઓએ મ્યુનિ. કમિશનર ઓફિસમાં માટલા ફોડ્યા

પાણીની તંગી

પાણીની તંગીથી રોષે ભરાયેલી મહિલાઓએ મ્યુનિ. કમિશનર ઓફિસમાં માટલા ફોડ્યા વોર્ડ નંબર 14ના વાડી, લુહારવાસ અને ગાજરાવાડી વિસ્તારોમાં પાણીની તંગીથી ત્રસ્ત રહેવાસીઓ, મુખ્યત્વે મહિલાઓ, આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવેલ ઓફિસમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. પ્રદર્શનકર્તાઓએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ચોખ્ખું અને પૂરતું પાણી તેમજ ગટર સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી. મહિલાઓએ જણાવ્યું કે મોંઘવારીના … Read more