હવે E100થી દોડશે ગાડીઓ: કેન્દ્રની નીતિ, ખિસ્સો અને પર્યાવરણ ઉપરનો હિસાબ
E100 ગાડીઓ માટે કેન્દ્રની નવી નીતિ કેન્દ્ર સરકારે E100ને કાયદેસર માન્યતા આપી છે અને E22થી E30 સુધીના પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ઝીરો કરી દીધી છે. સરકારનું કહેવું છે કે ફ્લેક્સ ફ્યૂઅલથી આયાતી ક્રૂડ પર નિર્ભરતા ઘટશે અને સસ્તું ઈંધણ ઉપલબ્ધ થશે, પરંતુ આવો ફેરફાર વાહનની માઈલેજ, સ્પેરપાર્ટ્સ ખર્ચ અને કૃષિ-પાણી પર મોટા અસરકારક હિસાબ … Read more