મોંઘા મોબાઈલ અને સોનાની ચેઈન માટે માતાપિતાએ બાળકને સવા લાખમાં વેચ્યું

સ્વદેશી થર્મલ પેલોડ તપસ-1

મહારાષ્ટ્રમાં બાળકને વેચાણની ઘટના મુંબઈ — મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં માતા-પિતાએ તેમના 1 માસના બાળકને કથિત રીતે ₹1.20 લાખમાં વેચી દીધા હતા. પોલીસે બાળને હૈદરાબાદથી શોધી બચાવી કાઢ્યો છે અને ઘટનામાં સામેલ માતા-પિતા સહિત કુલ સાત શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બાળકને ચાર અલગ તબક્કામાં વેચવામાં આવવાની વાત સામે આવી છે અને દરેક તબક્કે તેની … Read more