મેડિકલ ડિવાઇસથી ગંભીર નુકસાનના કેસ 3 ગણા વધ્યા: 2020માં 808 હતા, 2025માં 2 હજારથી વધુ; RTI દ્વારા પ્રથમ વખત માહિતી મળી

દીપડી અને નોળિયા વચ્ચેની લડાઈ

મેડિકલ ડિવાઇસથી ગંભીર નુકસાનના કેસ 3 ગણા વધ્યા દેશમાં મેડિકલ ડિવાઇસના ઉપયોગથી દર્દીઓને થતા ગંભીર નુકસાનના કેસોમાં છેલ્લા છ વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે. ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન (IPC)ના આંકડાઓ અનુસાર, 2020માં આવા 808 કેસ નોંધાયા હતા અને 2025માં આ સંખ્યા 2,176 સુધી પહોંચી ગઈ છે. 2020થી અત્યાર સુધી કુલ 9,373 ગંભીર કેસ સામે … Read more