કોચ તરીકે 3 ખિતાબ જીતાવનારા મહેલા જયવર્ધનેની મુંબઈ ઇન્ડિયન્સ સાથેની સફરનો અંત

વડોદરામાં સોનાના દાગીના ચોરી

મહેલા જયવર્ધનેનો રાજીનામો મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધનેએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. ટીમ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત 17 ઓક્ટોબર, 2026ના રોજ કરવામાં આવી હતી. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને કોચ મહેલા જયવર્ધનેના માર્ગદર્શન હેઠળ મુંબઈ ઇન્ડિયન્સે ત્રણ વખત IPL ટાઇટલ જીત્યા છે. રાજીનામાની પુષ્ટિ મુંબઈ ઇન્ડિયન્સએ 17 ઓક્ટોબરના રોજ એક સત્તાવાર નિવેદન … Read more