ટાઈગર શ્રોફ પર ગોળીબાર કેસમાં ગેંગસ્ટર અનિલ પંડિત વોન્ટેડ; ચાર આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલાયા
ટાઈગર શ્રોફ પર ગોળીબાર કેસ મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબાર કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે કોર્ટને જણાવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અનિલ પંડિત આ કેસમાં વોન્ટેડ છે અને તેની સૂચનામાં જ આ હુમલો થયાનો પોલીસનો દાવો છે. ચારેય આરોપીઓને 26 … Read more