ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ઘટસ્ફોટ: આરોપીઓનો પહેલો લક્ષ્ય અન્ય મોટી હસ્તી, ગિલબર્ટ હિલમાંથી ધરપકડ

ચીની AI મોડેલ DeepSeek

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસની તપાસ દરમ્યાન મળી આવેલી પ્રાથમિક માહિતી અનુસાર આરોપીઓનો પ્રથમ લક્ષ્ય ટાઇગર શ્રોફ ન રહ્યો — તે લોકો મુંબઈ આવી એક મોટી બોલિવુડ હસ્તીની હત્યા કરવા માટે આવ્યા હતા. મુંબઇ પોલીસે ગિલબર્ટ હિલમાં ભાડાના મકાનમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને પૂછપરછ દરમિયાન એ વિગતો … Read more