ગરબા પૂરા, મોંઘા કુર્તા-ચણીયા-ચોળી રિટર્ન: મીશો-ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને લોકોએ લગાવ્યો ચૂનો, નવરાત્રિમાં ઓર્ડર રિટર્ન કરવાનો ટ્રેન્ડ ચર્ચામાં; ડિલિવરી બોયનો વીડિયો વાઇરલ
નવરાત્રિના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓમાં ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરીને ગરબે ઘૂમવાનો ક્રેઝ પૂર્ણ થયા પછી સોશિયલ મીડિયા પર અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ગરબા અને દાંડિયા નાઇટ્સ પૂરા થતા જ ચણિયા-ચોળી, લહેંગા અને કુર્તા જેવા ફેસ્ટિવ વેરને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર નવરાત્રિ ઓર્ડર રિટર્ન કરવા શરૂ કરી દેવામાં આવ્યા છે. ડિલિવરી બોયનો વાઇરલ વીડિયો ઇન્ટરનેટ પર 2 … Read more