અમદાવાદ: મિહીર પરીખ વિરુદ્ધ વધુ ફરિયાદ — બિરવાબહેનનું દાવો: ₹1.74 કરોડનું 1300 ગ્રામ સોનું ઠગાઇ લેવાયું

ભારતના સંસ્કૃત સાહિત્યમાં પીઠ

મિહીર પરીખ વિરુદ્ધ વધુ ફરિયાદ અમદાવાદમાં મહાચીટર મિહીર પરીખ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પ્રહલાદનગરના ઇન્દ્રરપ્રસ્થ કદમ્બ એપાર્ટમેન્ટમાં રહેતી બિરવાબહેન ગાંધી દ્વારા પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, મિહીર પરીખે બુલિયન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી તેમનું કુલ ₹1.74 કરોડ મૂલ્યનું 1300 ગ્રામ સોનું લઈ લીધું છે અને તે સોનું વળતર ન આપવા … Read more