જામનગર મહાનગરપાલિકાએ વેરો ન ચૂકવતા 16 મિલકતધારકોના પાણી કનેક્શન અસ્થાયી રીતે કાપ્યા
જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાએ મિલકત અને પાણી વેરાની બાકી રકમ વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. લાંબા સમયથી વેરો ન ભરનાર 16 મિલકતધારકોના પાણી કનેક્શન અસ્થાયી રૂપે કાપી નાખવામાં આવ્યા છે. પાલિકાએ બાકીદારોને તાત્કાલિક વેરો ભરવા માટે અનુરોધ કર્યો છે અને ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. વેરા વસૂલવા માટેની કાર્યવાહી … Read more