વડોદરા: વોર્ડ-2માં પીવાના પાણીની અછત અને બિસ્માર માર્ગો અંગે કોંગ્રેસની રજૂઆત

રંગ અવધૂતની 129મી જન્મજયંતિ

વોર્ડ-2માં પીવાના પાણીની અછત વડોદરાના વોર્ડ-2 ની કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ પીવાના પાણીની અછત અને વિસ્તારમાં ઉદ્ભવેલી માર્ગ સમસ્યા અંગે રજૂઆત કરી. ડો. નિકુલ પટેલે આક્ષેપ કર્યો કે અનેક સોસાયટીઓમાં પૂરતું પાણી નથી મળતું અને residents ને ટેન્કર મંગાવવાની ફરજ પડે છે. તેમણે જણાવ્યું કે સ્થાયી સમિતિના ચેરમેનની સોસાયટીમાં પણ આ જ પરિસ્થિતિ છે. પાણીની … Read more