સુરેન્દ્રનગર: સાયલા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ, મામલતદારને આવેદનપત્ર
સાયલા તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. 2 નવેમ્બરે સાયલાના ખેડૂતો મામલતદાર કચેરી પર જઈને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સામેલ કરવાની માંગ તેમજ આવેદનપત્ર આપ્યું. સાયલા તાલુકાની હાલત ખેડૂતોએ જણાવ્યું કે અહીં સામાન્યની તુલનામાં 50% ઓછો વરસાદ પડ્યા હોવાથી કૂવા, … Read more