ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક-સામાજિક પ્રસંગોની પરવાનગી માટે મામલતદાર અને પોલીસ સ્ટેશન વચ્ચે નાગરિકોને હાલાકી

ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક પ્રસંગોની પરવાનગી

ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક પ્રસંગોની પરવાનગી ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં લાઉડસ્પીકર વગાડવા અથવા શોભાયાત્રા કાઢવા માટેની પરવાનગી મેળવવામાં ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મુશ્કેલી પડે છે. શહેર વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી સીધી પરવાનગી મળે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોએ પ્રથમ મામલતદાર કચેરીમાં અરજી કરી તે પછી સંબંધિત પોલીસ સ્ટેશનનો અભિપ્રાય મેળવવો પડે છે. આ પ્રક્રિયાના કારણે અરજદારોનો સમય … Read more