પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટે માનવ અધિકાર વકીલોને 10 વર્ષ કેદ અને 2 લાખ રૂ. દંડ ફરમાયો; એમ્નેસ્ટીનો કાયદાનો ‘ દુરૂપયોગ’ હોવાનો આક્ષેપ
પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટે માનવ અધિકાર વકીલોને કેદ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને અન્ય આંતરરાષ્ટ્રીય નાગરિક સમાજ સંસ્થાઓએ પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટ દ્વારા ઇમાન ઝૈનબ મઝારી હાઝીર અને હાદી અલિ ચથ્થાને આપેલી 10 વર્ષની કડક કેદની સજા અને 2 લાખ રૂપિયાના દંડની ઉગ્ર ટીકા કરી છે. કોર્ટનું આ ફૈસલું ઇસ્લામાબાદમાં 29 ઓક્ટોબરે આપવામાં આવ્યું હતું. કાયદાકીયની ધારો … Read more