ઝારખંડનું પરંપરાગત વાદ્ય ‘માદર’ને GI ટેગથી સન્માન

કેપ્ટન સ્મિત મચ્છર

ઝારખંડનું પરંપરાગત વાદ્ય માદર ચેન્નઈ સ્થિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) રજિસ્ટ્રી દ્વારા ઝારખંડના પરંપરાગત વાદ્યયંત્ર માદર ને ભૌગોલિક સંકેત (GI) ટેગ આપવામાં આવ્યો છે. આ ટેગ માદરની ભૌગોલિક, સાંસ્કૃતિક અને પરંપરાગત ઓળખને સત્તાવાર માન્યતા આપે છે. માદર ઝારખંડનું પરંપરાગત તાલ વાદ્યયંત્ર છે, જે આદિવાસી સંસ્કૃતિ, લોકસંગીત, સામુદાયિક મેળા અને વિવિધ ઉત્સવો સાથે ગાઢ રીતે જોડાયેલું છે. … Read more