અમદાવાદ: માણેકચોકમાં 80 વર્ષ જૂની કલાઈની પરંપરા આજે પણ જીવિત
માણેકચોકમાં કલાઈની પરંપરા આધુનિક સ્ટીલના યુગમાં તાંબા-પિત્તળના વાસણોને ટીનનો પાતળો આવરણ આપનારા કલાઈના કારીગરો પોળોમાં લુપ્ત થવાના માર્ગ પર છે. તેમ છતાં અમદાવાદના માણેકચોકમાં ફક્ત એક જ દુકાન છે જે છેલ્લા 80 વર્ષથી આ પરંપરાગત વ્યવસાયને ટકાવી રાખી છે. દુકાનદારોના જણાવ્યા મુજબ ચોથી પેઢીના કારીગરો મલેશિયન કલાઈનો ઉપયોગ કરી (કિલોનો ભાવ આશરે ₹5400) વાસણોને ઝેરી … Read more