સુરતમાં ફિશ માર્કેટનું નામ ‘નરેન્દ્ર મોદી’ રાખવાને લઈ વિવાદ, બેનર ઢાંકી દેવાયું

ગટરમાં કેમિકલ ઠાલવવાના આક્ષેપ

સુરતમાં ફિશ માર્કેટનું નામ ‘નરેન્દ્ર મોદી’ રાખવાને લઈ વિવાદ સુરતમાં એક મ્યુનિસિપલ સંચાલિત જથ્થાબંધ માછલી બજારનું ઉદ્ઘાટન સોમવારે કરવામાં આવ્યું હતું. સુરત ફિશ મર્ચન્ટ્સ એસોસિએશને ઉદ્ઘાટન સમયે આ સુવિધાનું નામ “શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ” રાખ્યુ́ અને ઉદ્દઘાટન દરમિયાન બેનર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો મૂકવામાં આવ્યો હતો. કેટલાક એસોસિએશનના સભ્યોનાં વિરોધના પગલે મંગળવારે … Read more