‘જ્ઞાનેશને હટાવો, 30 સેકન્ડમાં આંદોલન રોકી દઈશું’: રાહુલનો મહારેલીને મુલતવી રાખવાનો ઇનકાર, દિલ્હીના વેપારીઓએ કહ્યું- 20 બજારો બંધ રહેવાથી કરોડોનું નુકસાન થશે
રાહુલ ગાંધીએ મહારેલી મુલતવી કરવાની વિનંતી નકારી રાહુલ ગાંધીએ 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી મહારેલી મુલતવી કરવાની વિનંતી નકારી છે. સોમવારે X પર રાહુલે લખ્યું કે “અમે દિલ્હીના દરેક વેપારીને પ્રેમ કરીએ છીએ અને તેમની વાત સાંભળી રહ્યા છીએ. મોદીજીને કહો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવી દે. 30 સેકન્ડમાં આંદોલન અટકી જશે.” તેઓએ ‘ચાલો … Read more