નોઈડામાં પિતા-પુત્ર 23મા માળેથી પડીને મોત; ઘટના શુક્રવારની સવારે 4.20 વાગ્યે

કપુરાઈ બ્રિજ પાસેથી દારુનો જથ્થો

નોઈડામાં પિતા-પુત્રની દુર્ઘટના નોઈડાના મહાગુન માયવુડ્સ સોસાયટીમાં શુક્રવારે વહેલી સવારે બાલ્કનીમાં ફૂલ તોડતા સમયે પિતા અને પુત્ર 23મા માળેથી નીચે પડી ગયા અને ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યાં. મૃતકોની ઓળખ રણદીપ પાત્રા (40) અને તેમના પુત્ર આરવ (11 વર્ષ) તરીકે પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને તપાસ શરૂ … Read more