જામનગર: કિશાન ચોકમાં પિતા-પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો, સમાધાન ન કરવા તો જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ

જામનગર પિતા-પુત્ર પર હુમલો

જામનગરમાં પિતા-પુત્ર પર હુમલો જામનગરના કિશાન ચોક વિસ્તારમાં જૂની માથાકૂટના મનદુઃખને લઈને પિતા-પુત્ર પર હુમલો થયો હોવાનું ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવ્યુ છે. ફરિયાદ અનુસાર 22 વર્ષીય કિશનભાઈ વશીયર અને તેમના પિતા મહેશભાઈને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો અને સમાધાન ન કરવા પર તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. … Read more