નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળાની સત્તાવાર શરૂઆત: રાષ્ટ્રપતિ મુર્મુએ રામકુંડમાં ધ્વજસ્તંભનું પૂજન અને ધ્વજારોહણ કર્યું

KGની બાળકી પર હુમલો

સિંહસ્થ મહાકુંભની સત્તાવાર શરૂઆત નાશિકના રામકુંડ અને ત્ર્યંબકેશ્વરમાં આજથી સિંહસ્થ મહાકુંભ મેળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. બપોરે 12:02 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મુએ રામકુંડમાં ધ્વજસ્તંભનું પૂજન અને ધ્વજારોહણ કર્યું. સત્તાવાર ઉદ્ઘાટન અને કાર્યક્રમ સ્તંભ પૂજન બાદ ધ્વજારોહણ કરીને મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રામકુંડને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અંગત સ્રોતો અનુસાર એક જ કાર્યક્રમમાં શંખનાદ દ્વારા બનાવેલા … Read more