નાશિકમાં ધ્વજારોહણ સાથે આજથી સિંહસ્થ કુંભમેળાનો ઔપચારિક આરંભ

દુષ્કર્મ કેસનો આરોપી

નાશિકમાં સિંહસ્થ કુંભમેળાનો આરંભ નાશિક-ત્ર્યંબકેશ્વરમાં ધ્વજારોહણ સમારોહ સાથે સિંહસ્થ કુંભમેળાનો ઔપચારિક આરંભ થયો છે. ગોદાવરી તટે રામકુંડ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ધ્વજારોહણ કરાયું અને તીર્થનગરી નાશિક રંગબેરંગી રોશનીથી ઝળહળી તૂટી ઊઠી. દેશભરના સાધુ-સંતો અને ભક્તો ઉમટી પડયા છે. ધ્વજારોહણ સમારોહ પ્રથમ અમૃતસ્નાન 2 ઓગસ્ટ 2027ના રોજ યોજાવાનો નિર્ધારિત છે. ધ્વજારોહણ સમારોહ અને રાષ્ટ્રપતિની ભાગીદારી … Read more