અયોધ્યામાં દીપોત્સવ: 30 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, 2,147 અર્ચકોની મહાઆરતી; યોગી રામનું રાજ્યાભિષેક કરશે

અમદાવાદ રેલવે સ્ટેશન

અયોધ્યામાં દીપોત્સવ અયોધ્યામાં આજે શનિવારે 10મો દીપોત્સવ મનાવવામાં આવશે. સરયૂ નદીના કિનારે રામ કી પૈડીના 56 ઘાટ શણગારવામાં આવ્યા છે અને સાંજે અહીં 30 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયૂ મહાઆરતીમાં 2,147 અર્ચકો એકસાથે સામેલ રહેશે અને આકાશમાં 2,100 ડ્રોન દ્વારા રામાયણના પ્રસંગો જીવંત રીતે દર્શાવાશે. દીપોત્સવ નિહાળવા માટે દેશભરના આશરે 10 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચવાની … Read more