દેશની પહેલી દરિયાઈ રેલ સુરંગ: નવી મુંબઈમાં જમીનથી 114 મીટર નીચે; 1200 લોકો કામમાં જોડાશે; બે બુલેટ ટ્રેનો એકસાથે પસાર થશે
દરિયાઈ બુલેટ ટ્રેન સુરંગનું કામ નવિ મુંબઈના સાવલી વિસ્તારમાં દેશની પ્રથમ દરિયાઈ બુલેટ ટ્રેન માટે સમુદ્રની નીચે સુરંગ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. આ ખોદકામ જમીનથી 114 મીટર ની ઊંડાઇ પર ચાલી રહ્યું છે — જે લગભગ 35 માળની ઊંચાઇ જેટલું છે. આશરે 1,200 મજૂરો અને એન્જિનિયરો દિવસ-રાત આ પ્રોજેક્ટ પર જોડાયેલા છે. સુરંગની વિશેષતાઓ … Read more