કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ દિવાળીને ખુશીઓની ઈદ ગણાવતા વિવાદ, ભાજપે સનાતનવિરોધી ગણાવ્યા
દિવાળીને ખુશીઓની ઈદ ગણાવતાં ખડગેના નિવેદનથી રાજકીય વિવાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દિવાળીની શુભકામનાઓ આપતા કરવામાં આવેલા નિવેદનને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે. ખડગેએ દિવાળીને “ખુશીઓની ઈદ” ગણાવતાં ચર્ચા ઉમટી છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) આ નિવેદન સામે કડક પ્રતિક્રિયા આપી છે. ખડગેએ શું કહ્યું? મીડિયાને આપેલી ટિપ્પણીમાં ખડગેએ કહ્યું, “આ … Read more