મલ્લિકાર્જુન ખડગે બોલ્યા- મોદી શું, મોદીનો બાપ પણ જશે: પટનામાં કોંગ્રેસના કાર્યક્રમમાં ‘મોદી નહીં જાય’ કહેનાર શખ્સને માર્યો, ભાજપે કહ્યું- ખડગેની ભાષા ગુંડા-બદમાશો જેવી

દિવાળી બોનસ

પટનામાં મલ્લિકાર્જુન ખડગેનો હોબાળો પટનામાં બિહારના પહેલા મુખ્યમંત્રી ડો. શ્રીકૃષ્ણ સિંહની 139મી જયંતિ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સંબોધન દરમિયાન હોબાળો થયો. કાર્યક્રમ દરમ્યાન એક શખ્સ ઊભો થઈને બોલ્યો કે “મોદીજી જવાના નથી” અને “જ્યાં સુધી દેશમાં વિદ્રોહ નહીં થાય, મોદી સરકાર નહીં હટે”. આ પર ખડગેએ ગુસ્સે થઈને કહ્યું: “મોદી શું, તેનો બાપ પણ … Read more