વડોદરા: પ્રકાશ રોહિત અને કાઉન્સિલર મયુર ચોવટિયા વચ્ચેની મારામારીની નિષ્પક્ષ તપાસની માંગ
પ્રકાશ રોહિત અને મયુર ચોવટિયા વચ્ચેની મારામારી વડોદરામાં વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનના સહાયક ઇજનેર પ્રકાશ રોહિત અને કાઉન્સિલર મયુર ચોવટિયા વચ્ચે થયેલી મારામારીની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સહિત સંવિધાન બચાવો સમિતિએ સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં કોર્પોરેશનમાં અનુસૂચિત જાતિના અધિકારીઓના હિત અને અનામત વ્યવસ્થાના યોગ્ય અમલની પણ માંગ કરી છે. ઘટનાની વિગતો રજુઆત … Read more