SIRમાં રહી ગયેલા મતદારોને વધુ એક તક: દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોના મતદારો ફરી નામ જોડાવી શકશે; 8 દિવસમાં બીજો મોટો નિર્ણય
SIRમાં રહી ગયેલા મતદારોને વધુ એક તક ચૂંટણી પંચે (EC) એવા મતદારોને તેમના નામ ફરી ઉમેરવાની વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે, જે SIR પ્રક્રિયા દરમિયાન રહી ગયા હતા. આ તક ખાસ કરીને તેમને મળશે જેમને ASDD (Absent, Shifted, Dead and Duplicate) તરીકે નોંધવામાં આવ્યા હતા અને જેઓના એન્યુમરેશન ફોર્મ જારી કરવામાં આવ્યા હતા, … Read more