મોદીના BRICS ડિનરમાં વિદેશી મહેમાનોને મિલેટ આધારિત પરંપરાગત શાકાહારી મેન્યૂ પીરસાયું
મોદીના BRICS ડિનરમાં મિલેટ આધારિત શાકાહારી મેન્યૂ BRICS Summit 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાત્રિભોજનમાં પરંપરાગત ભારતીય અને મિલેટ આધારિત શાકાહારી વાનગીઓ પીરસવાનો આયોજય કર્યો હતો. મહેમાનોને ખાંડવીથી લઈને મિલેટ પુલાવ અને જલેબી સુધીનો ખાસ મેન્યૂ આપવામાં આવ્યો હતો. આ ડિનરમાં વિવિધ પ્રકારના સ્ટાર્ટર્સ, મુખ્ય ભોજન અને પરંપરાગત મીઠાઈઓની … Read more