અમદાવાદના ભાડજમાંથી 13 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

ગુજરાત NSUI સફાઈ અભિયાન

અમદાવાદમાં 13 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો સોલા પોલીસએ ભાડજના રબારી વાસમાં ભરતભાઈ દેસાઇના મકાનમાંથી થયેલી ₹13 લાખની કિંમતની સોનાની દાગીનાની ચોરી ઉકેલી છે. ગોતાના રહેવાસી શ્રમિક સુનિલ પરમારને બગોદરા ટોલ પ્લાઝા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ચોરી લીધેલ દાગીના વસંતનગર, વિશ્વકર્મા સંકુલ નજીકના મેદાનમાં ખાડો ખોદીને છુપાવ્યા હતા અને પોલીસે તે સ્થળ ખોદીને દાગીનાં … Read more