મકાન રિનોવેશન અને વિદેશ મોકલવાના નામે A-1 કન્સ્ટ્રક્શનના ભાવિન શાહે 7 જણા પાસે 47લાખ પડાવી લીધા

સંજય લીલા ભણસાલી 'લવ એન્ડ વોર'

A-1 કન્સ્ટ્રક્શનના ભાવિન શાહ સામે ફરિયાદ વડોદરાના વાઘોડિયા રોડ પર કન્સ્ટ્રક્શન ઓફિસ ધરાવતા ભાવિન શાહ પર મકાન રિનોવેશન અને વિદેશમાં નોકરી/મોકલવાની બહાને સાત વ્યક્તિઓ પાસેથી કુલ ₹47.31 લાખ પડાવી લેવાથી સંબંધિત ફરિયાદ નોંધાઈ છે. કારેલીબાગના પરાગ ભગતની ફરિયાદ પર પોલીસને ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. પરાગ ભગતની રજૂઆત કારેલીબાગની શીતલતા સોસાયટીના … Read more