મહારાષ્ટ્રના સૌથી ધનિક MLA પરાગ શાહ ભીખારી વેશમાં—મુંબઈની સાડકો પર ફરતા લોકો ઓળખી ન શક્યા, વીડિયો વાયરલ

સુનિલ ગાવસ્કરની રોહિતને અપીલ

પરાગ શાહ ભીખારી વેશમાં મુંબઈના ઘાટકોપર પૂર્વ બેઠકથી ભાજપના ધારાસભ્ય અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર પરાગ શાહનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ સામાન્ય કપડાં અને ભિક્ષુ જેવો વેશ ધરાવતા માર્ગ પર ફરતા અને સામાન્ય નાગરિકો વચ્ચે સમય વિતાવતા જોવા મળે છે; મોટાભાગના લોકોએ તેમને ઓળખ્યા નહોતા. વિડિયાના દ્રશ્ય અને પ્રતિક્રિયા … Read more