સોનાની કિંમતો અંગે ભવિષ્યવાણી: 4 કારણો જેના લીધે એક તોલાનો ભાવ 2,00,000ને ક્રોસ કરી શકે
સોનાની કિંમતો અંગે ભવિષ્યવાણી મિડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાની કિંમતો આગામી સમયગાળામાં નવો રેકોર્ડ બનાવી શકે છે અને વર્ષ 2028 સુધી સોનું ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે. નિષ્ણાતોના મતે ભારતીય બજારમાં સોનું 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. અનુમાન લગાવનારા વિષયોમાં વૈશ્વિક કેન્દ્રીય બેન્કોની ખરીદી અને સુરક્ષિત રોકાણની વધતી … Read more