‘મારાથી ભૂલ થઈ ગઈ’: ભગવાન કૃષ્ણ પર નિવેદન મુદ્દે ઘેરાયા બાદ ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હાથ જોડી માફી માંગી

ઉમર અબ્દુલ્લાને અલ્ટીમેટમ

ધિન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની માફી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને એક કથા દરમિયાન ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતી વખતે કરેલા નિવેદનને લઈને સોષિયલ મીડિયામાં ભારે વિવાદો થયા હતા. વિવાદ વધતા શાસ્ત્રીએ કેમેરા સામે હાથ જોડીને માફી માંગી અને પોતાને થયેલી ભૂલ સ્વીકારી લીધી છે. વિવાદનું કારણ શાસ્ત્રીએ કથામાં જણાવ્યું હતું કે રામજીનું નામ … Read more