સુરત: ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પાણી ભરેલા ખાડામાં પડતાં 2 અને 3 વર્ષના ભાઈ-બહેનનું મોત
સુરતના ભેસ્તાનમાં દુર્ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કની નિર્માણાધીન સાઇટ પર શુક્રવારે (16મી ઓક્ટોબર) દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનતી, જેમાં લિફ્ટ માટે ખોદેલા પાણી ભરાયેલા ખાડામાં રમતા બે બાળકો ડૂબી ગયા. ઘટનામાં 3 વર્ષનો અલ્કેશ કટારા અને 2 વર્ષની રીટા કટારા નામના ભાઈ-બહેનનું મોત નીપજ્યુ. ઘટનાક્રમ સમયે બંનેના માતા-પિતા મજૂરીકામમાં વ્યસ્ત હતા. ઘટનાની વિગત મુજબ, … Read more