હંસપુરા પોલીસ ચોકીમાં PSI અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી; સામસામા આરોપો બાદ 2 વકીલ સહિત 4 સામે ફરિયાદ

જાફરાબાદમાં શિક્ષકની ધરપકડ

હંસપુરા પોલીસ ચોકી PSI અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી હંસપુરા પોલીસ ચોકી અને નરોડા પોલીસ સ્ટેશનમાં મળેલી માહિતી અનુસાર મિલકત વિવાદના એક કેસમાં આરોપીનું નિવેદન લેતી વખતે બે વકીલો અને પિતા‑પુત્રે પોલીસ સબ‑ઇન્સ્પેક્ટર (PSI) સાથે ઉગ્ર બોલાચાળી અને ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટનાના પગલે ચાર શખ્સો સામે … Read more