SHW પાર્ટનર્સ દ્વારા વ્હાઇટ હાઉસ સાથે 8 ફોન કોલ ગોઠવવાના દાવાને લઇને વિવાદ

SHW પાર્ટનર્સ અને વ્હાઇટ હાઉસ ફોન કોલ

SHW પાર્ટનર્સ દ્વારા વ્હાઇટ હાઉસ સાથે 8 ફોન કોલ ગોઠવવાના દાવાને લઇને વિવાદ અહેવાલ અનુસાર, અમેરિકન લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLCએ આ વર્ષે મે-જૂનમાં ભારત સરકાર અને વ્હાઇટ હાઉસના વરિષ્ટ અધિકારીઓ વચ્ચે કુલ 8 ફોન કોલ ગોઠવ્યા હોવાની વિગતો સામે આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટને પગલે રાજકીય પડકારો ઊભા થયા છે અને વિદેશ મંત્રાલયની ફેક્ટ … Read more