CECનું રાજીનામું, SIR રદ કરો અને બેલેટ પેપર લાવો: કોંગ્રેસનું મોદી સરકારને અલ્ટીમેટમ!
CECનું રાજીનામું અને કોંગ્રેસની માંગણીઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની હોદ્દા સાથે જોડાયેલી બાબતોને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષો ભારે આક્રોશમાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવી દિલ્હી ખાતે CECના રાજીનામાની માંગ સાથે ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે અને SIR રદ કરીને ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગણી કરી છે. ખડગેએ રજૂ કરેલી … Read more