ખડગેએ દેશભરમાં નવેસરથી બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માગ રાખી, લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓ તરત ભંગ કરવાની માંગ

કોટામાં ટાઈગર પર હુમલો

ખડગેએ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માગ રાખી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે દાવો કરતા કહ્યું કે દેશમાં થયેલી તમામ ચૂંટણી ગેરકાયદેસર છે અને તેના આધારે બનેલી સરકારો ગેરકાયદેસર છે. તેમણે લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓ તાત્કાલિક ભંગ કરી નવેસરથી ચૂંટણી યોજવાની માગ કરી અને EVMની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી. ખડગેએ જણાવ્યું કે, … Read more