દિલ્હીના ચાવડી બજારમાં 3 માળની નિર્માણાધીન બિલ્ડિંગ પડી, 2 મોત: NDRFએ કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢ્યા, એક ઘાયલ; વર્ષનો છઠ્ઠો મોટો અકસ્માત

ગુજરાત બુલેટ ટ્રેન 2027

દિલ્હીના ચાવડી બજાર બિલ્ડિંગ દુર્ઘટના દિલ્હીના ચાવડી બજારમાં ગુરુવારે સવારે ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. દિલ્હી પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. NDRFની ટીમે કાટમાળમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો છે અને બચાવ કામ ચાલુ છે. ઘટના ગુરુવારે સવારે 9:50 વાગ્યે … Read more