ગુજરાતના 78 લાખથી વધુ ખાતામાં ₹2836 કરોડ બિનવારસુ જમા
ગુજરાતમાં બિનવારસુ જમા દેશભરના બેંકોમાં મિલ્કિયત વગર અથવા દાવા વગર પડેલી બિનવારસુ થાપણની મોટી રકમ સામે આવી છે. ગુજરાતમાં આશરે 78 લાખ જેટલા ખાતામાં કુલ ₹2836 કરોડ જેટલી રકમ બિનવારસુ જમા હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે આ રકમ પરત કરવા માટે ઉદગમ પોર્ટલ શરૂ કર્યું છે, છતાં જવાબ ઓછો મળ્યો છે. નિયમ પ્રમાણે બે … Read more