ખોખરા: 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર યશ ભાવેશભાઈ પટેલને POCSO કોર્ટે 20 વર્ષ કેદ અને રૂ.50 હજાર દંડની સજા ફટકારી
ખોખરા: 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અમદાવાદના ખોખરા વિસ્તારમાં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 25 વર્ષીય યશ ભાવેશભાઈ પટેલને POCSO કોર્ટે એડિશનલ સેશન્સ જજ એન. એચ. વસવેલીયાએ દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદ અને રૂ.50 હજાર દંડની સજા ફટકારી છે. જજએ કહ્યું, “આવા જઘન્ય કૃત્યને હળવાશથી ન લઈ શકાય, જેથી … Read more