અમદાવાદ: 6 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય માટે 26 વર્ષીય ગૌતમ ઠાકોરને 20 વર્ષની સજા, ₹4 લાખ વળતરનો આદેશ

AMC બજેટ 2027-28

ગૌતમ ઠાકોરને 20 વર્ષની સજા અમદાવાદ પોક્સો કોર્ટે નારણપુરાના 26 વર્ષીય ગૌતમ ઠાકોરને 6 વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ 20 વર્ષની સજા ફટકારી છે અને આરોપીને બાળકને ₹4 લાખ વળતર ચુકવવાંનું આદેશ પણ કર્યો છે. અદાલતે સરકારી વકીલની દલીલો અને પુરાવા ધ્યાનમાં લઈને નિર્ણય કર્યો હતો. ઘટનાની વિગત મુજબ, આરોપી પગોશમાં રહેતો … Read more